વાર્ષિક પરીક્ષાનું “પરિણામ” જોવા માટેની સૂચના

પરિણામ જોવા માટેની સૂચના

·         પરિણામ જોવા માટે સ્ટુડન્ટ કોર્નરપર ક્લિક કરો.

·         સ્ટુડન્ટ કોર્નરમાં જઈને રિઝલ્ટપર ક્લિક કરો. ત્યાર પછી ધોરણપર ક્લિક કરો. ત્યાર પછી વિદ્યાર્થીના રોલ નંબરપર ક્લિક કરો. રોલ નંબર પર ક્લિક કરવાથી ફાઇલ ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ થયેલી ફાઇલ ઓપન કરશો ત્યારે પાસવર્ડ માંગશે જેમાં વિદ્યાર્થીની જન્મતારીખ નાખવાની રહેશે.

·         દા.ત. જે વિદ્યાર્થીની જન્મ તારીખ 15/02/1988 હોય તો પાસવર્ડમાં 15021988નાખવો.

Post comment

You must be logged in to post a comment.

© 2017 Global public School - Creation By : YRHP