Facility

બોલતા ચિત્રાત્મક વર્ગ-ખંડ

જ્યાં વિદ્યાર્થીઓ નેસર્ગિક વાતાવરણ જેવા અનુભવમાં શિક્ષણ પ્રાપ્ત કરે છે.

ધાર્મિક તહેવારો ની ઉજવણી

જેનાથી બાળકો ધાર્મિક કાર્યો તેમજ પુણ્ય કર્યો તરફ પ્રેરાય છે.

વીકલી ટેસ્ટ

જેનાથી બાળકો પોતાની ખામીઓ દુર કરવાની અનેરી તક મળે છે.

એક્ટીવીટી હોલ

જ્યાં થાય છે વિવિધ સંગીત ની સાધના દ્વારા બાળકની આંતરિક-માનસિક શક્તિ નો વિકાસ  

લાઈફ સ્કીલ

જેનાથી બાળકો ગ્રુપ ચર્ચા અને ટીમ વર્ક કરીને પોતાની આત્મ-શક્તિ તથા બૌધ્ધિક સ્તર ઉચું લાવી શકે છે.

ફરજીયાત વાલી મીટીંગ

જેનાથી દર મહીને શિક્ષક, વાલી અને વિદ્યાર્થી ના ત્રિવેણી સંગમથી વિદ્યાર્થીઓની મુંજવણ દુર કરવાના સતત પ્રયાસો.

© 2017 Global public School - Creation By : YRHP